Content Stats & Analytics for @harshsh92
@harshsh92
સમર્પણમ્❤️ એક એવું ગીત કે જેમાં ભવોભવ થી પર માં સુખ શોધતા એવા મુમુક્ષુરત્ન વિશ્વ દોશી; એમની ગુરૂમાં - ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય યશોવિજયસૂરીશ્વરજી મહારાજા ને પામી સ્વ માં આત્મરમણ કરવા તેમના ચરણો માં સર્વસ્વ સમર્પિત કરવા તત્પર બને, ત્યારે તેમના હૈયા ની ધબકતી ઊર્મિ; જે એક ગીત રૂપે અવતરે - જે આપને ગુરુકૃપા અને ગુરુભક્તિ ની અપાર શક્તિ નો અહેસાસ કરાવે. ત્યાગ, સદભાવના , આદર અને સમર્પણ જેવા અમૂલ્ય ગુણો નો અર્થ સમજાવે..! ગુરુમાં ને સમર્પિત થતાં મુમુક્ષુરત્ન વિશ્વકુમાર દોશી ના ભાવ સાંભળી, એમના સંયમ જીવન માટે એમને અનુમોદિત કરીએ! ❤️🙏🏻 🎤Soulful Singer : @harshsh92 ✒️Heartfelt Lyrics: Saiyam Kubadia - Yash Mehta 🎼 Melodious Music Arrangements: Hitesh Udani 🎬Picturesque Cinematography: @chhabikruti_religious 📹 Creative Graphics: @one9designs_sparsh Explore Vishva's surrenderance to his guruma - Bhaktiyogacharya P.P.A.B. Shrimad Vijay Yashovijaysurishvarji Maharaja; with Samarpanam, that invokes a sense of humility, gratitude and deep reverence that will remind you of the transformative power of guru bhakti.! #vishvapath_samarpan_yatra✨ #jaindiksha #saiyam #rajoharan #jainism #jain #girnar #spreadjainism #palitana #updates #jainsong #muhrat #vadhamana #diksha #jainismlovers #mahavir #jaintemple #aadinath #nemi #jainstatus #proudtobejain #jainstatus #diksharthi #jainmonks #saiyamjeevan #saiyamjivan #jainworld #happylife #monk #monktomoksh #jainism_updates
Similar Trending Contents from Other Creators
@d_m_horiya
@gerasimos_skiadaresis
@drashwinvijay
* Copyright: Content creators are the default copyright owners. These Images are published on public domains and respective social media for public viewing.
Need More Creators to Create Trending Contents for Your Influencer Campaign?
Discover Similar Creators Now!
Get @harshsh92's Instagram Account Statistics!
Check out the engagement rate, demographics profiles and interests of the audience of this instagram account and identify whether the creator has fake followers!
Unlock Full Report